વિકિપીડિયા:સંદર્ભ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું 203.109.64.25 (talk)દ્વારા ફેરફરોને Aldnonymous દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી... |
No edit summary |
||
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ખરેડી
| state_name = ગુજરાત
| district = જામનગર
| taluk_names = કાલાવડ
| latd =22.207988 |latm = |lats =
| longd= 70.37746 |longm= |longs=
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, [[બૅન્ક]], પોસ્ટ કચેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = સરપંચ
| blank_title_4 = વિઠ્ઠલભાઈ વશરામભાઈ કાછડિયા
| blank_value_4 =
}}
'''ખરેડી (તા. કાલાવડ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[જામનગર જિલ્લો| જામનગર જિલ્લા]]માં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા [[ કાલાવડ | કાલાવડ તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આજુબાજુનાં ગામની મોટાભાગની ખરીદી અહીયા જ થાય છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], [[બૅન્ક]], પોસ્ટ કચેરી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં સોનાનો મુખ્ય વેપાર છે. વરસો પહેલા ખરેડીનું સોનુ પ્રખ્યાત ગણાતું હતું. {{સંદર્ભ}}
== ધાર્મિક સ્થળો ==
[[શ્રેણી:માહિતી]]▼
અહીં પ્રાચીન ખરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ શ્રીનાથજીદાદાની જગ્યા દાણીધાર અહીંથી ૬ કિ.મી.ના અંતરે આવેલી છે.
{{સ્ટબ}}
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:કાલાવડ તાલુકો]]
|