"સમોઆ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
 
[[ડિસેમ્બર ૧૫|પંદરમી ડિસેમ્બર]], ૧૯૭૬ના દિવસે સમોઆ દેશને [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]]માં સામેલ કરવામાં આવ્યો હતો<ref name="UN">{{cite news | title=List of Member States: S | url =http://www.un.org/members/list.shtml | work =United Nations | accessdate = 27 नवम्बर 2007}}</ref>. સમોઆવાસીઓની દરિયાઈ કાર્ય સંબંધી યોગ્યતાને કારણે ૨૦મી સદી પહેલાંના [[યુરોપ]]ના સાગરખેડૂઓ દ્વારા અમેરિકી સમોઆ સહિત આખા દ્વિપસમુહને "નાવિકોના દ્વિપ" તરીકે ઓળખવામાં આવતા હતા<ref name="CC">{{cite news | first= | last= | coauthors= | title=Samoa - The Heart of Polynesia | date= | publisher= | url =http://www.polynesia.com/samoa/island-map.html | work =Polynesian Culture Center | pages = | accessdate = 26 नवम्बर 2007 | language = }}</ref>.
 
આ દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ખેતી અને મત્સય ઉદ્યોગ છે. આ દેશનું ક્ષેત્રફળ ૨,૮૩૧ ચોરસ કિલોમીટર (૧૦૯૩ ચોરસ માઇલ) તેમ જ વસ્તી ૨૦૦૯ની જનગણના મુજબ ૧,૭૯,૦૦૦ જેટલી છે<ref name=unpop>{{cite journal | url=http://www.un.org/esa/population/publications/wpp2008/wpp2008_text_tables.pdf | title=World Population Prospects, Table A.1| version=2008 revision | format=PDF | publisher=United Nations | author=Department of Economic and Social Affairs
Population Division | year=2009 | accessdate= 12 मार्च 2009}}</ref>.
 
== સંદર્ભો ==
૫૭,૦૨૧

edits