ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૨૬:
 
==ગાંધીનગર શહેર વિષે==
ગાંધીનગર શહેર ની સ્થાપના ઈ:સ : ૨ ઓગસ્ટ ૧૯૬૫ માં થઇ હતી.
ગાંધીનગર શહેરને ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
ઇ:સ ૧૯૭૧ થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બની હતી તે વખતેનાં મુખ્યમંત્રી ‘‘શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ’’ એ તે વખતે ના રાજયપાલ ‘ શ્રી મન્નારાયણ’ અને આકિર્ટેકચર ‘લીકા ર્બુશિયન’ જે ફ્રાન્સ નાં હતા, તેમની આગેવાનીથી ‘ચંદિગઢ’ ના પરથી તેમના શિષ્ય ‘ બાલકૃષ્ણદોશી’ એ રચના કરી હતી.
ગાંધીનગર નામ ભારતના મહાન એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પરથી રાખવવાનુ સુચવવામા આવ્યું હતું.
ગાંધીનગર શહેરની રચના સિંધું સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે. જેમાં ગાંધીનગર શહેરને ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
આ રસ્તાઓ ની મૂખ્ય ખાસિયત એ પ્રકારની હતી કે સવારે બહાર રસ્તા પર જતા તડકો સીધી મોઢા પર પડતો નથી, અને એક ખાસિયત એ હતી કે જયારે વાવાઝોડુ કે પવન ફુંકાય તો તેનાથી રસ્તાઅો સાફ થઇ જાય છે.
 
{{wide image|SACHIVALAY_PANORAMA.jpg|800px|ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર|60%|none
|alt=ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર}}
Line ૪૨ ⟶ ૪૭:
*[[સચિવાલય (ગુજરાત)]]
*[[સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)]]
 
 
==ગાંધીનગર તાલુકાની માહિતિ==