ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભો ઉમેર્યા અને પુન:ગોઠવણ
નાનુંNo edit summary
લીટી ૧૩:
|district = [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર]]
|leader_title = મ્યુનિસિપલ કમિશ્નર
|leader_name = આર.સી.ખારસાન (R. C. Kharsan)
| altitude = 81
| population_as_of = 2001
લીટી ૨૨:
| vehicle_code_range = GJ-18
|સ્થિતિ=ચકાસો}}
 
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચિફ આર્કિટેક્ટ) એચ.કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.<ref>[http://epaper.timesofindia.com/Default/Layout/Includes/TOINEW/ArtWin.asp?From=Archive&Skin=TOINEW&BaseHref=TOIA%2F2011%2F05%2F31&ViewMode=HTML&EntityId=Ar00103&AppName=1 શહેરના મૂળ પ્લાનરની ચેતવણી: નવી વિકાસ યોજના ગાંધીનગરને મારી નાખશે]. ''The Times of India''.</ref><ref>[http://www.angelfire.com/indie/pmapte Architecture,Low Cost Housing,Regional Planning,Urban Development,Town Planner,Housing,India,Prakash,Madhusudan,Apte,Eisenhover,Gandhinagar,Urban Planning,Urban Growth]. Angelfire.com (21 June 2014).</ref><ref>The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012</ref>
 
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચિફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.<ref>[http://epaper.timesofindia.com/Default/Layout/Includes/TOINEW/ArtWin.asp?From=Archive&Skin=TOINEW&BaseHref=TOIA%2F2011%2F05%2F31&ViewMode=HTML&EntityId=Ar00103&AppName=1 શહેરના મૂળ પ્લાનરની ચેતવણી: નવી વિકાસ યોજના ગાંધીનગરને મારી નાખશે]. ''The Times of India''.</ref><ref>[http://www.angelfire.com/indie/pmapte Architecture,Low Cost Housing,Regional Planning,Urban Development,Town Planner,Housing,India,Prakash,Madhusudan,Apte,Eisenhover,Gandhinagar,Urban Planning,Urban Growth]. Angelfire.com (21 June 2014).</ref><ref>The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012</ref>
 
==ગાંધીનગર શહેર વિષે==
ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનારચનામાં સિંધુંસિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.
 
{{wide image|SACHIVALAY_PANORAMA.jpg|800px|ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર|60%|none
Line ૩૩ ⟶ ૩૪:
 
=== જોવાલાયક સ્થળો ===
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને [[સ્વામિનારાયણ ધામ]] (ઇન્ફોસિટી નીઇન્ફોસિટીની સામે) છે., જે ગાંધીનગરમાગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં [[વિજાપુર]] રોડ પર [[મહુડી]] ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિક્રુતિપ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.
 
*[[મહાત્મા મંદિર (ગાંધીનગર)]]
*[[સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)]]
Line ૪૪ ⟶ ૪૬:
*[[સચિવાલય (ગુજરાત)]]
*[[સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)]]
 
* સાબરમતી નદીના કિનારે ‘સ્વ.ચીમનભાઇ પટેલ’ ની સમાધિ ‘ર્નમદા ધાટ’ આવેલ છે.
 
Line ૪૯ ⟶ ૫૨:
{{ગાંધીનગર તાલુકાના ગામ}}
{{ગાંધીનગર જિલ્લાના તાલુકા}}
 
 
==સંદર્ભ==