મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું Rjakot-
લીટી ૨૪:
|સ્થિતિ=ચકાસો
}}
'''મોરબી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટમોરબી જિલ્લો|રાજકોટમોરબી જિલ્લા]]નો મહત્વના મહત્વાના [[:શ્રેણી:મોરબી તાલુકો|મોરબી તાલુકા]]માં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી, જિલ્લાનાં મુખ્ય મથક [[રાજકોટમોરબી]] ઉપરાંત [[જામનગર]], [[વાંકાનેર]], [[ગાંધીધામ]] જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
 
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે. એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], [[૧૯૭૯]]ના દિવસે ઉપરવાસમાં આવેલ [[મચ્છુ-૨ બંધ]]ના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.