અરુણા ઈરાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અરુણા ઈરાની પારસી મૂળ ધરાવતી ભારતીય અભિને...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ: large unwikified new article
 
No edit summary
લીટી ૧:
અરુણા ઈરાની પારસી મૂળ ધરાવતી ભારતીય અભિનેત્રી છે.એમનો જન્મ ૩જી મેં ૧૯૫૨ માં હિંદુ માતા અને પારસી પિતાને ત્યાં થયો હતો.આંઠ ભાઈ બહેનો માં અરુણા સૌથી મોટી દીકરી હતી.એમના પિતા ફરદૂન ઈરાની મુંબઈ માં નાટ્યમંડલી ચાલવતા હતા.પોતાના એ વ્યવસાય ને લીધે એમના પિતા ને આર્થિક ભીંસ ઘણી રહેતી હતી,જેથી ડોક્ટર બનવા માંગતી અરુણાએ ભણતર ને જલ્દી અલવિદા કહી દેવું પડ્યું હતું અને દિલીપકુમાર અભિનીત ફિલ્મ 'ગંગા જમુના' માં બાળકલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી..અરુણા ઈરાની આજે પણ અભિનયમાં સક્રિય છે.અરુણાએ ૪૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.એમને દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કર્યા છે.
 
સંદર્ભ:http://ankitdesaivapi.blogspot.com/2014/05/blog-post.html