ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઇતિહાસ
Removing "Crop_circles_Swirl.jpg", it has been deleted from Commons by Ellin Beltz because: Copyright violation, see c:Commons:Licensing.
લીટી ૧:
[[ચિત્ર:Crop circles Swirl.jpgચિત્|thumb|350px|right|૨૦૦૧માં [[યુનાઇટેડ કિંગડમ|ઇંગ્લેન્ડ]] માં બનેલું ૭૮૦ ફુટ વ્યાસ ધરાવતું ક્રોપ સર્કલ]]
 
'''ક્રોપ સર્કલ''' એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાને કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ.૧૯૭૬ માં જોવા મળેલા ભેદી ક્રોપ સર્કલ સતત અવનવી ભાતમાં બનતા જ રહે છે. ઇ.સ.૧૯૮૦ માં કોલિન અન્ડ્રુસન નામના સંશોધકે આ ભેદી કુંડાળા માટે "ક્રોપ સર્કલ" શબ્દ નો ઉપયોગ કર્યો અને ત્યારથી આ શબ્દ પ્રચલિત બની ગયો છે.