અરુણા ઈરાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું વધુ યોગ્ય લેખ :) CX નો ઉપયોગ કરીને.
લીટી ૧:
{{Infobox person
અરુણા ઈરાની પારસી મૂળ ધરાવતી ભારતીય અભિનેત્રી છે.એમનો જન્મ ૩જી મેં ૧૯૫૨ માં હિંદુ માતા અને પારસી પિતાને ત્યાં થયો હતો.આંઠ ભાઈ બહેનો માં અરુણા સૌથી મોટી દીકરી હતી.એમના પિતા ફરદૂન ઈરાની મુંબઈ માં નાટ્યમંડલી ચાલવતા હતા.પોતાના એ વ્યવસાય ને લીધે એમના પિતા ને આર્થિક ભીંસ ઘણી રહેતી હતી,જેથી ડોક્ટર બનવા માંગતી અરુણાએ ભણતર ને જલ્દી અલવિદા કહી દેવું પડ્યું હતું અને દિલીપકુમાર અભિનીત ફિલ્મ 'ગંગા જમુના' માં બાળકલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી..અરુણા ઈરાની આજે પણ અભિનયમાં સક્રિય છે.અરુણાએ ૪૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.એમને દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કર્યા છે.
| name = અરુણા ઈરાની
| image = Aruna Irani at 57th Filmfare Awards.jpg
| imagesize = 270px
| caption = અરુણા ઈરાની ૫૭માં ફિલ્મફેર સંભારંભમાં
| birth_date = ૩ મે, ૧૯૫૨
| birth_place = [[મુંબઇ]], [[મહારાષ્ટ્ર]], [[ભારત]]
| occupation = અભિનેત્રી, દિર્ગદર્શક
}}
 
'''અરુણા ઇરાની''' ‍‍‍(જન્મ: ૩ મે, ૧૯૫૨) એ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે જેણે ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે. તેણીએ અમુક ચલચિત્રોમાં નૃત્ય પણ કર્યું છે. તેણીના અભિનય પર બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. તેણીએ આ વર્ગમાં મહત્તમ (૧૦) નામાંકનો મેળવેલ છે. પેટ પ્યાર ઔર પાપ (૧૯૮૫) અને બેટા (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પારિતોષિક સંભારંભમાં આપવામાં આવ્યો હતો.
સંદર્ભ:http://ankitdesaivapi.blogspot.com/2014/05/blog-post.html
 
==પ્રારંભિક જીવન==
અરુણા ઈરાનીનો જન્મ [[મુંબઈ]]માં થયો હતો. તેણી આઠ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કરેલ છે.
 
==કારકિર્દી==
અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ગંગા જમુના (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાં અભિનય કર્યા બાદ તેણીએ મહેમૂદની સાથે ઔલાદ (૧૯૮૧), હમજોલી (૧૯૭૦) અને નયા જમાના (૧૯૭૧)માં અભિનય કર્યો હતો.
 
૧૯૮૪માં તેણીએ પેટ પ્યાર ઔર પાપ માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.
 
૧૯૮૦ અને ૧૯૯૦ના દાયદામાં તેણીએ મોટાભાગે મા ના પાત્રોમાં અભિનય કર્યો. ખાસ કરીને બેટા (૧૯૯૨)માંના અભિનયે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો. 
 
તેણીએ પાછળથી ટેલિવિઝન ધારાવાહિકોમાં કામ કરવાનું શરુ કર્યું.
 
૧૯ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ વાર્ષિક ફિલ્મફેર સંભારંભમાં તેણીને 'લાઇફટાઇમ એચિવમેટન્ટ પુરસ્કાર' પ્રદાન થયો હતો.
 
==પુરસ્કાર==
* '''ફિલ્મફેર બેસ્ટ સપૌર્ટિંગ અભિનેત્રી પુરસ્કાર''' - જીત
** ૧૯૮૫ - '''પેટ પ્યાર ઔર પાપ''' (જાનકી)
** ૧૯૯૩ - '''બેટા''' (લક્ષ્મી દેવી)
 
*'''ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી પુરસ્કાર'''- નામાંકન
** ૧૯૭૨ ''કારવાં'' - નિશા
** ૧૯૭૪ ''બોબી'' - નિમા
** ૧૯૭૬ ''દો જૂઠ''
** ૧૯૭૮ ''ખૂન પસીના'' - શાંતિમોહન શર્મા/શાંતિ "શન્નો" દેવી
** ૧૯૮૨ ''રોકી'' - કેથી ડિ'સોઝા
** ૧૯૯૫ ''સુહાગ'' - આશા આર. શર્મા
** ૧૯૭૬ ''કર્તવ્ય''' - ગાયત્રીદેવી સિંહ
** ૧૯૯૮ ''ગુલામ-એ-મુસ્તફા'' - ભાગ્યલક્ષ્મી દિક્ષિત
 
*'''ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર'''
 
==બાહ્ય કડીઓ==
* અરુણા ઈરાની IMDB પર