અરુણા ઈરાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૯:
}}
 
'''અરુણા ઇરાની''' ‍‍‍(જન્મ: ૩ મે, ૧૯૫૨) એ ભારતીય ચલચિત્ર અભિનેત્રી છે જેણે ૩૦૦ કરતાં વધુ ચલચિત્રોમાં મોટાભાગે સહ કલાકાર તરીકે અભિનય કર્યો છે અને ઘણા ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય કલાકાર તરીકે પણ અભિનય કરેલો છે.' સંતુ રંગીલી(૧૯૭૩) 'મારે જાવું પેલે પાર(૧૯૭૮)' ચલચિત્રોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સંજીવકુમાર સાથે તેણીની ભૂમિકા સરાહનીય હતી. તેણીએ અમુક ચલચિત્રોમાં નૃત્ય પણ કર્યું છે. તેણીના અભિનય પર બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકે બે વખત ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યાં હતાં. તેણીએ આ વર્ગમાં મહત્તમ (૧૦) નામાંકનો મેળવેલ છે. ''પેટ પ્યાર ઔર પાપ'' (૧૯૮૫) અને ''બેટા'' (૧૯૯૩) માટે તેણીએ ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યા હતાં. જાન્યુઆરી ૨૦૧૨માં, તેણીને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પારિતોષિક ૫૭માં ફિલ્મફેર પુરસ્કાર સમારંભમાં આપવામાં આવ્યો હતો.
 
==પ્રારંભિક જીવન==
લીટી ૧૬:
==કારકિર્દી==
અરુણા ઈરાનીએ કારકિર્દીની શરૂઆત ૯ વર્ષની ઉંમરે ''ગંગા જમુના'' (૧૯૬૧) થી કરી હતી. ઘણાં નાનાં પાત્રોમાં અભિનય કર્યા બાદ તેણીએ મહેમૂદની સાથે ''ઔલાદ'' (૧૯૮૧), ''હમજોલી'' (૧૯૭૦) અને ''નયા જમાના'' (૧૯૭૧)માં અભિનય કર્યો હતો.
 
ગુજરાતી ચલચિત્રો ''સંતુ રંગીલી'' (૧૯૭૩), ''મારે જાવું પેલે પાર'' (૧૯૭૮) ચલચિત્રોમાં [[ઉપેન્દ્ર ત્રિવેદી]] અને [[સંજીવ કુમાર]] સાથે તેણીની ભૂમિકા સરાહનીય હતી.
 
૧૯૮૪માં તેણીએ ''પેટ પ્યાર ઔર પાપ'' માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.