તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gubot (talk)દ્વારા ફેરફરોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
લીટી ૮:
તાપી નદીનું ઉદગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મુળતાપી છે. જેનો અર્થ થાય છે - તાપીનું મુળ.
થાઇલેન્ડમાં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં પાડવામાં આવ્યું છે.
તાપીનું પ્રાચીન નામ તપ્તી કે સુર્યપુત્રી છે.
તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે ૧ ઉકાઈ (તાપી જિલ્લામાં) ૨ કાકરાપાર (સુરત જિલ્લામાં)
 
== નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ ==