C (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨૦:
}}
 
"'''C"''' એ સામાન્ય હેતુ તેમજ સીસ્ટમ પ્રોગ્રામિંગ માટે વપરતી પ્રોગ્રામિંગ ભાષા છે. 1969 થી 1973 વચ્ચે ડેનીસ રીચી દ્વારા AT&T Bell Lab માં C લેન્ગવેજ બનવા માં આવી હતી. એ સમયે તેનો મુખ્ય ઉદેશ્ય Unix ઓપરેટીંગ સિસ્ટમ ને C મા ફરી થી લખવા નો હતો. આ ભાષાની ડિઝાઈનની સૂચનાઓનું મશીનની સૂચનાઓમાં સરળ રીતે રૂપાંતર થાય છે. ઘણી ભાષાઓ "C" માંથી વિકસાવવામાં આવેલી છે જેમકે C++, C શાર્પ (C#), PHP, પાયથોન, જાવા, જાવાસ્ક્રિપ્ટ.
 
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]