ઘોડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[File:Campeonato Argentino de Polo 2010 - 5237109478 e7ed034169 o.jpg|thumb|ઘોડાઘોડાનો પણપોલો રમતોજેવી રમતોમાં ઉપયોગ થાય છે.]]
'''ઘોડો''' નહિ વાગોળનારાં પશુમાંનું સવારી માટેનું એક સુંદર ચોપગું પશું છે. તે તુરગ; હય, અશ્વ, તોખાર; વાજી; વીતિ અર્વા વગેરે નામો થી પણ ઓળખાય છે. ઘોડાને પગે ફાટ નથી હોતી. તેને ખરી નહિ પણ ડાબલા જેવો આખો નખ હોય છે. [[સિંહ]]ની માફક એની ગરદન ઉપર વાળ હોય છે, જેને કેશવાળી કહેવાય છે. આ પ્રાણી સવારી કરવામાં અને ગાડીએ તથા હળે જોડવાના કામમાં આવે છે. બધાં પ્રાણીઓમાં ઘોડો ખરેખરો [[નર]] ગણાય છે. કારણકે તેને એકલાને જ સ્ત્રીચિહ્ન એટલે [[સ્તન]] હોતાં નથી. બધાં જાનવરોમાં સુંદર બાંધો અને દેખાવપણાનો ગુણ ઘોડામાં જ જોવામાં આવે છે. તે રંગે ધોળો, કાળો, રાતો, પીળો અથવા મિશ્ર રંગનો હોય છે. તેના અવાજને ખોંખારવું કે હણહણવું કહે છે. સ્વભાવે તે ગરીબ, હુકમ ઉઠાવનાર અને વફાદાર પ્રાણી છે. ખડ અને ધાન્ય તેનો ખોરાક છે. ઘોડી ગર્ભાધાનથી ૧૧ મહિને અથવા તો ૩૪૫ દિવસે એક બચ્ચાંને જન્મ આપે છે. ઘોડાની આયુમર્યાદા ૨૭ વર્ષની મનાય છે.
 
લીટી ૧૦૯:
== સ્ત્રોત ==
* [http://www.bhagvadgomandal.com/index.php ભગવદ્ગોમંડલ], જ્ઞાનકોશ
 
 
== બાહ્ય કડીઓ ==
 
[[શ્રેણી:પ્રાણી]]
"https://gu.wikipedia.org/wiki/ઘોડો" થી મેળવેલ