Content deleted Content added
→‎રાનીખેત: નવો વિભાગ
લીટી ૨૦૭:
 
ભાઈશ્રી, નમસ્કાર. વધુમાં [[રાનીખેત]] લેખની શરુઆત કર્યા પછી [[રાણીખેત]] પહેલાંથી હાજર છે એ ખબર પડી. [[રાનીખેત]] લેખ દૂર કરવા વિનંતી.--[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|talk]]) ૦૩:૪૮, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
 
== મળવાનાં ખેંચાણ ==
મા.પ્રબંધકશ્રી, અશોકભાઈ જય માતાજી, ઘણા દિવસથી તમારી સાથે વાત થઈ નથી અને આજે અવસર મળી ગયો છે. જુનાગઢ દર વર્ષની માફક આવવાનુ નજીકનાં સમયમાં થશે. હું તમને ફૉન કરીશ. બીજુ અમદાવાદનાં કાર્યક્રમ વિશે થોડી માહિતી આપશો તો હું પણ તમારી સાથે આવીશ... --[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૬:૧૧, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)