Content deleted Content added
લીટી ૩૨૨:
{{subst:image license|1=ચિત્ર:Chaitanya mahaprabhu.jpg}} [[સભ્ય:EoRdE6|EoRdE6]] ([[સભ્યની ચર્ચા:EoRdE6|talk]]) ૨૦:૫૪, ૨૦ માર્ચ ૨૦૧૫ (IST)
:ધ્યાન દોરવા બદલ આભાર. કદાચ મારા વિકિપીડિયા પર યોગદાન કરવાના શરૂઆતના દિવસોમાં અપલોડ કરેલું ચિત્ર. ધ્યાન બહાર ગયેલું. હવે દૂર કર્યું છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૦:૨૬, ૨૩ માર્ચ ૨૦૧૫ (IST)
 
==મિત્રોની યાદ==
જય માતાજી ધવલભાઈ, કેમ છો ? ઘણા દિવસ પછી આજે તમારી સાથે વિકિપીડિયા મારફત મળી રહ્યો છુ. ગયા મહિને તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નથી શક્યો એટલે આજે તમને શુભેચ્છા આપુ છુ. તમારા પરિવારને પણ યાદ અપાવજો... જે જુનાગઢ મળ્યા હતા આપણે બધા. નવીન માં શુ ચાલે છે તે જણાવશો...--[[સભ્ય:જીતેન્દ્રસિંહ|જીતેન્દ્રસિંહ]] ([[સભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ|talk]]) ૧૪:૫૩, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)