લી ક્વાન યૂ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી.
લીટી ૧:
[[ચિત્ર:Lee Kuan Yew.jpg|લી કુઆન યૂ|thumbnail]]
 
'''લી કુઆન યૂ''', GCMG, CH (જન્મે '''હેરી લી કુઆન યૂ''', ૧૬ સપ્ટેમ્બર ૧૯૨૩ - ૨૩ માર્ચ ૨૦૧૫), જેઓ તેમના પ્રથમાક્ષરો '''LKY''', થી જાણીતા હતા, સિંગાપોરના[[સિંગાપુર]]ના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ ૧૯૫૯થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા હતા, જેમાં ૧૯૬૫માં [[મલેશિયા]]થી મળેલ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. ૧૯૯૦માં લીએ વડાપ્રધાન પદનો ત્યાગ કરતાં, ગોહ ચોક ટોંગે સત્તા સંભાળી, પણ તેઓ ઉચ્ચ પ્રધાન તરીકે ૨૦૦૪ સુધી રહ્યા. જ્યારે તેમનો પુત્ર, લી હેઇન્સ લૂંગ, ત્રીજા વડાપ્રધાન બન્યા ત્યારે લી સલાહકાર મંત્રી તરીકે ૨૦૧૧ સુધી રહ્યા. એકંદરે લી સત્તામાં ૫૬ વર્ષો રહ્યા. તેઓએ તાંજોગ પગાર વિસ્તારમાંથી ૬૦ વર્ષોથી વધુ સંસદમાં પ્રતિનિધિત્વ તેમનાં ૨૦૧૫માં મૃત્યુ સુધી કર્યું હતું.<ref>{{Cite news |url= http://www.bangkokpost.com/print/199362 |title= Wife of Lee Kuan Yew dies at 89 |newspaper= Bangkok Post |date=2 October 2010 |agency=Agence France-Presse}}</ref><ref name="New York Times March 23, 2015">Buckley, Chris (23 March 2015). [http://sinosphere.blogs.nytimes.com/2015/03/23/in-lee-kuan-yew-china-saw-a-leader-to-emulate/ "In Lee Kuan Yew, China Saw a Leader to Emulate"]. ''The New York Times'' (blog).</ref>
 
લીને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા તરીકે ઓળખવામાં આવે છે, <ref name=CNNgrand>{{cite web|last1=Allison|first1=Graham|title=Lee Kuan Yew: Lessons for leaders from Asia's 'Grand Master'|url=http://edition.cnn.com/2015/03/28/opinions/singapore-lee-kuan-yew-graham-allison/|publisher=[[CNN]]|accessdate=2 April 2015}}</ref><ref>{{cite book|last1=Weatherbee|first1=Donald E.|title=Historical Dictionary of United States-Southeast Asia Relations|date=23 April 2008|publisher=[[Scarecrow Press]]|isbn=9780810864054|page=213|url=https://books.google.com/books?id=-boaAAAAQBAJ|accessdate=2 April 2015}}</ref> તેમના નેતૃત્વ હેઠળ દેશને "ત્રીજા વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં" લઇ આવનાર તરીકે ઓળખાય છે.<ref name=CNNgrand/><ref>{{cite book|last1=Strauss|first1=Steven D.|title=Planet Entrepreneur: The World Entrepreneurship Forum's Guide to Business Success Around the World|date=13 September 2013|publisher=[[John Wiley & Sons]]|isbn=9781118810750|url=https://books.google.com/books?id=nYbXAAAAQBAJ|accessdate=2 April 2015<!-- NO PAGE NUMBER - CHAPTER: THE ENTREPRENEURIAL TSUNAMI -->}}</ref>