ગીટ (સોફ્ટવેર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:સોફ્ટવેર using HotCat
નાનું ઇન્ફોબોક્સ ઉમેર્યું. માહિતી સરખી કરી.
લીટી ૧:
{{Infobox Software
| name = ગીટ
| logo = [[File:git-logo-2012.svg|x100px|ગીટ ચિહ્ન]]
| screenshot =
| collapsible =
| caption =
| author = [[લિનસ ટોરવાલ્ડ્સ]]
| developer = જુનિઓ હમાનો, લિનસ ટોરવાલ્ડ્સ, [http://git-scm.com/about#authors અને અન્ય બીજાં]
| released = ૦૭ મે, ૨૦૦૫
| latest release version = ૨.૧.૧
| latest release date = ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૪
| operating system =
| platform =
| language = [[C]], બોર્ન શેલ, [[પર્લ]]<ref>{{cite web|url=http://git.kernel.org/?p=git/git.git;a=tree |title=git/git.git/tree |publisher=git.kernel.org |date= |accessdate=2011-11-30}}</ref>
| genre = રીવિઝન કંટ્રોલ
| license = GNU જનરલ પબ્લિક લાયસન્સ આવૃત્તિ ૨
| website = {{URL|http://git-scm.com}}
}}
 
'''ગીટ''' ({{ઢાંચો:IPAc-en|g|ɪ|t}}) એ ફેલાયેલી રીવિઝન કંટ્રોલ સિસ્ટમ સોફ્ટવેર છે.<ref>http://marc.info/?l=linux-kernel&m=111288700902396</ref> ગીટ લિનક્સ કર્નલ માટે [[લિનસ ટોરવાલ્ડ્સ]] દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલમાં જુનિઓ હમાનો ગીટ સોફ્ટવેરની જાળવણી કરે છે. ગીટ મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે જે GNU જનરલ પબ્લિક લાયસન્સ આવૃત્તિ ૨ હેઠળ આવરી લેવાયું છે.