જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
' ' જ્યોર્જ વોશિંગ્ટન ' ' [[સંયુક્ત રાજ્ય અમેરિકા]]ના પ્રથમ
[[રાષ્ટ્ર પ્રમુખ]] હતા. પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ માટે ઈ. સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ. સ. ૧૭૭૫ થી ઈ. સ. ૧૭૮૩ વચ્ચેના સમયકાળમાં ચાલેલી ''અમેરિકન ક્રાંતિ'' તેઓ ''અમેરિકન જનરલ'' અને વસાહતી દળોના ''ચીફ કમાન્ડર'' ( કમાન્ડર ઈન ચીફ ) રહ્યા હતા<ref>[http://www.biography.com/people/george-washington-9524786'''George Washington''']</ref>.
 
== સંદર્ભો ==
{{reflist}}
 
[[શ્રેણી:અમેરિકન વ્યક્તિત્વ]]