જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''જ્યોર્જ વોશિંગ્ટન''' (હિન્દી:[[:hi:जॉर्ज वाशिंगटन|जॉर्ज वाशिंगटन]]; અંગ્રેજી:[[:en:George Washington|George Washington]]) [[સંયુક્ત રાજ્ય અમેરિકા]]ના પ્રથમ [[રાષ્ટ્ર પ્રમુખ]] હતા. પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ માટે ઈ. સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ. સ. ૧૭૭૫ થી ઈ. સ. ૧૭૮૩ વચ્ચેના સમયકાળમાં ચાલેલી ''અમેરિકન ક્રાંતિ'' વખતે તેઓ ''અમેરિકન જનરલ'' અને વસાહતી દળોના ''ચીફ કમાન્ડર'' ( કમાન્ડર ઈન ચીફ ) રહ્યા હતા<ref>[http://www.biography.com/people/george-washington-9524786'''George Washington''']</ref>.
 
એમનો જન્મ [[ફેબ્રુઆરી ૨૨|બાવીસમી ફેબ્રુઆરી]], ૧૭૩૨ના દિવસે વેસ્ટલેન્ડ કાઉન્ટી, વર્જિનિયા ખાતે થયો હતો અને અવસાન [[ડિસેમ્બર ૧૪|ચૌદમી ડિસેમ્બર]], ૧૭૯૯ના રોજ થયું હતું.