વિનુ માંકડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''વિનુ માંકડ''' (અંગ્રેજી:[[:en:Vinoo Mankad|Vinoo Mankad]]) ([[એપ્રિલ ૧૨|બારમી એપ્રિલ]] ૧૯૧૭ – [[ઓગસ્ટ ૨૧|એકવીસમી ઓગસ્ટ]], ૧૯૭૮) એ જાણીતા ભારતીય ક્રિકેટ ખેલાડી હતા. એમનું પુરું નામ ''મૂળવંતરાય હિંમતલાલ માંકડ'' હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા. એમણે ભારત તરફથી ૪૪ ટેસ્ટ રમી ૨૧૦૯ રન નોંધાવ્યા હતા તેમ જ ૩૨.૩૨ રનની સરેરાશથી ૧૬૨ વિકેટ ઝડપી હતી. તેમણે ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં પ્રારંભિક બેટધર તરીકે પંકજ રોય સાથે પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૧૩ રનનો જુમલો ખડકી વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો, જે બીજાં ૫૨ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. તેઓ વિશ્વના જૂજ ખેલાડીઓ પૈકીના એક હતા, કે જેમણે દરેક ક્રમે બેટિંગ કરી હોય.<ref name="Beard">{{cite book |title=Ask Bearders |last=Frindall |first=Bill |authorlink=Bill Frindall |coauthors= |year=2009 |publisher=BBC Books|location= |isbn=978-1-84607-880-4 |page=|pages=131–132 |url= |accessdate=13 June 2011}}</ref>
 
== સંદર્ભો ==