ગણિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ગણિત નો ઇતિહાસ: ચિત્ર ઉમેર્યું
→‎ગણિત નો ઇતિહાસ: ચિત્ર ઉમેર્યું
લીટી ૨૬:
જ્યારે જ્યારે પ્રશ્ન તર્ક ની કસોટીએ ચડે છે ત્યારે ત્યારે ગણિત પ્રશ્નનો ઉત્તર આપવા આગળ આવે છે. શરુઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમા ગણિતનો ઊપયોગ થતો હતો જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રુપે વિકસિત થયું છે.
 
[[File:maya.svg|thumb|[[માયા અંકો]]]]
આજકાલ ગણિત વિજ્ઞાનમાંથી પણ પ્રેરણા મેળવે છે અને ઘણા ભૌતિક વૈજ્ઞાનિકો પણ આ ક્ષેત્રે કામ કરે છે. ન્યૂટન (કેલ્ક્યુલસ), ફેયનમેન(ફેયનમેન પાથ ઇન્ટિગ્રલ)વગેરે ઘણી મહાન હસ્તિઓ આના જ્વલંત ઉદાહરણો છે. આમાથી ઊદ્ભવતુ ગણિત વિષય વસ્તુ ને લગતુ છે અને તેથી તે વિષયના પ્રશ્નો હલ કરવામા મદદ કરે છે. આમ્ ગણિત વિવિધ રૂપમા ઉપયોગી બને છે. ગણિતના જ્ઞાનમા વ્રુદ્ધિ સાથે, ગણિત પોતે પણ પ્રેરણા સ્ત્રોત બન્યુ છે. ગણિત પોતની આંતરિક સુન્દરતા ને લીધે પણ વિદ્વાનોમાં લોકપ્રિય બન્યુ છે. ગણિત શાસ્ત્રિયો સાદાઈ અને સમાનતા ને ખૂબ મહત્વ આપે છે અને જ્યારે આ મેળ ન ખાતી આવ્રુત્તિઓ ગણિતમા ભેગી આવે ત્યારે સામાન્ય ગણત્રીઓમાં મદદરૂપ થાય છે. આવા મેળ ને ગણિતમા સૌન્દર્ય કેહવાય છે.
 
"https://gu.wikipedia.org/wiki/ગણિત" થી મેળવેલ