ગ્રામ પંચાયત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
59.99.150.249 (talk)એ કરેલો ફેરફાર 321568 પાછો વાળ્યો
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''ગ્રામ પંચાયત''' એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની [[પંચાયતી રાજ]] પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં [[તલાટી-કમ-મંત્રી]], ગ્રામસેવક, [[સરપંચ]] અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.
 
==માળખું==
==માળખુ==
[[સરપંચ]] ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત ૭ થી ૧૭ સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - [[તલાટી-કમ-મંત્રી]] પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - [[તલાટી-કમ-મંત્રી]] પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.
 
==કાર્યો==
Line ૨૬ ⟶ ૨૫:
==સંદર્ભ==
<references/>
 
 
[[શ્રેણી:સરકારી કચેરી]]