પોલીસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''પોલીસ'''એ મુળ અંગ્રેજી શબ્દ Police છે જે રાજ્યમાં [[રાજ્ય સરકાર]]ના ગૃહમંત્રી અને કેન્દ્રમાં [[કેન્દ્ર સરકાર]]ના ગૃહમંત્રીને જવાબદેહ રહી દેશમાં નાગરિક સુરક્ષાનું કાર્ય કરે છે. અપરાધોને રોકવા માટે પોલીસ દળ પાસે પ્રમાણમાં મર્યાદિત પરંતુ અસરકારક સત્તાઓ હોય છે
 
=== પોલીસનાં કાર્યો ===
* અપરાધને થતો રોકવો
* થયેલા અપરાધની તપાસ કરી તારણો [[ન્યાય પાલિકા]] સમક્ષ રજુ કરવાં
લીટી ૭:
* રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રાજ્ય, સમાજ અને દેશની આંતરિક સુરક્ષાને લગતી ગુપ્ત અને મહત્વપુર્ણ જાણકારી આપવી.
 
=== વિભાગો===
* સમાજ સુરક્ષા
* ગુપ્તચર