સંતરુ (ફળ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[file:Ambersweet oranges.jpg|right|150px]]'''સંતરુંસંતરુ''' એક આરોગ્યપ્રદ અને આબાલવૃદધ દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે.<br>
[[ભારત]] દેશમાં પણ સંતરાનું ઉત્પાદન મળે છે, એમાં [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[નાગપુર]] શહેરની આસપાસના વિસ્તારમાં થતાં સંતરા વખણાય છે.