એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાનકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
 
'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડ માંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશીયાએશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[ઊપખંડઆફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.
 
એશિયા તથા [[આફ્રીકા]]ને [[સુએઝ નહેર]]ની [[isthmus]] જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, [[દાર્દનેલીસ]], [[મર્મરા સમુદ્ર]], [[બૉસફૉરસ]], [[કાળો સમુદ્ર]], [[કૉકસ પર્વતમાળા]], [[કૅસ્પીયન સમુદ્ર]], [[યુરલ નદી]], [[યુરલ પર્વતો]] તથા [[નોવયા ઝેમ્લયા]] થી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશીયા મા છે.
 
{{geo-stub}}