મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
લીટી ૨:
[[File:Dongxiang minority student.jpg|thumb| ચીનનાં દોનઝિયાંગમાં મુસ્લિમ વિધાર્થી]]
 
'''મુસ્લિમ''' કે '''મુસલમાન''' (અરબી: مسلم) લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) જે ઇસ્લામના સ્થાપક હતા તેનેને અલ્લાહના પયગંબર માને છે. "મુસ્લિમ" નો અરબીમાં અર્થ "એક કે જે અલ્લાહમાં અને મોહમદ સાહેબ મા વિશ્વાસશ્રધ્ધા રાખે છે" એવો થાય છે. સર્વવ્યાપી રીતે [[ઇસ્લામ ધર્મ]] પાળતા લોકોને મુસ્લિમ કહે છે.
 
==મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ==
લીટી ૧૮:
 
===પહેલાના પેગંબરોનું કુરાનમાં વર્ણન કરવા માટે વપરાય છે===
કુરાનમાં ઇસ્લામ ઘણા પયગંબરો, સંદેશવાહકોને અને તેમના અનુયાયીઓને મુસ્લિમ તરીકે વર્ણવે છે. જેમાં આદમ, નુહ, ઇબ્રાહીમ, યાકુબ, મુસા, ઇસુ વિગેરેને કુરાન દ્વારા મુસ્લિમ તરીકે સમર્થન મળ્યું છે. કુરાન જણાવે છે કે આ પુરુષો મુસ્લિમો હતા કારણ કે તેઓ અલ્લાહને સમર્પિત, તેમનો સંદેશો પહોંચાડનાર અને મહત્વ સમજાવનાર હતા. આમાં ઇબાદત, દાન, ઉપવાસ કે રોજા, અને પવિત્ર ધર્મયાત્રા કે હજ અને જેહાદનોહજનો સમાવેશ પણ થાય છે. કુરાનની સુરત ૩:૫૨ મુજબ ઇસુના અનુયાયીઓએ ઇસુને કહ્યું "અમે અલ્લાહમાં માનીએ છીએ અને આપ એ વાતના સાક્ષી થાઓ કે અમે મુસ્લિમ છીએ (''wa-shahad be anna muslimūn'')." મુસ્લિમ માન્યતા અનુસાર, કુરાન પહેલાં અલ્લાહે મુસાને તોરાત (ધર્મ પુસ્તક) આપી, દાઉદને ઝબુર(ધર્મ પુસ્તક) આપ્યું અને ઇસાને ઇન્જિલ(ધર્મ પુસ્તક બાઇબલ) આપ્યું, આ મહાભુતિઓ અગત્યના મુસ્લિમો કે પયગંબર કહેવાય છે.
 
==વસ્તીની માહિતી==
[[File:World Muslim Population Pew Forum.png|right|260px|thumb| વિશ્વની મુસ્લિમ વસ્તી ટકાવારી પ્રમાણે]]
મુસ્લિમોની કુલ વસ્તિ 1અબજ 57 કરોઽ છે. જેમાંથીમુસ્લિમો 13 લગભગ% ઇન્ડોનેશિયા રહે છે, જે સૌથી મોટો મુસ્લિમ દેશ છે, આ ઉપરાંત દક્ષિણ એશિયામાં 25%, મધ્ય પૂર્વમાં 20%, મધ્ય એશિયા માં 2%, 4% બાકી રહેતા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં, અને ઉપ-સહારાના આફ્રિકામાં 15% મુસ્લિમો રહે છે. મુસ્લિમ વિસ્તૃત સમુદાયો ચાઇના અને રશિયામાં પણ તેમજ કેરેબિયન ના ભાગોમાં પણ જોવા મળે છે. રૂપાંતરીત અને સ્થળાંતરિત સમુદાયો લગભગ વિશ્વના દરેક ભાગ જોવા મળે છે.
 
== સંદર્ભ ==