ગાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:તમિળ ગાય.jpg|thumb|300px|[[તમિલનાડુ]]માં ગાય]]
'''ગાય''' એ [[ભારત]]માં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું [[પ્રાણી]] છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને '''બળદ''' અનેં લગામ વગરનાં નર ને '''આખલો''' કહે છે. ગાયનો ઉછેર તેના [[દૂધ]] માટે, જ્યારે કે બળદનો ઉછેર [[કૃષિ|ખેતીવાડી]]માં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમય થી થતું આવ્યું છે.કારણં કે તેનીં દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે.ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.
 
== ગાયનીં જાતો ==
"https://gu.wikipedia.org/wiki/ગાય" થી મેળવેલ