નૌશાદ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''નૌશાદ અલી''' અથવા '''નૌશાદ''' (હિન્દી::hi:नौशाद|न...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
No edit summary
લીટી ૧:
'''નૌશાદ અલી''' અથવા '''નૌશાદ''' (હિન્દી:[[:hi:नौशाद|नौशाद]]; અંગ્રેજી:[[:en:Naushad|Naushad]]) એ ભારતીય ફિલ્મ સંગીતકાર હતા. એમણે પહેલી ફિલ્મમાં સંગીત આપ્યા પછી ૬૪ વર્ષ સુધી પોતાની સંગીતકળાનો જાદુ ફેલાવ્યા પછી પણ માત્ર ૬૭ ફિલ્મોમાં જ સંગીત આપ્યું છે, પરંતુ એમનું કૌશલ્ય એ બાબતનું જીવંત ઉદાહરણ પુરું પાડે છે કે ગુણવત્તા સંખ્યાબળ કરતાં ચઢિયાતું સ્થાન ધરાવે છે.
 
સંગીતકાર નૌશાદ અલીનો જન્મ [[ડિસેમ્બર ૨૫|પચ્ચીસમી ડિસેમ્બર]], ૧૯૧૯ના દિવસે [[ઉત્તર પ્રદેશ]]માં આવેલા [[લખનૌ]] ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. તેઓ માત્ર ૧૭ વર્ષની ઉંમરે જ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પ્રયાણ કરી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં એમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમ જ પંડિત ખેમ ચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓની સોબત મળી હતી.