પારનેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૩૧:
પારનેરા ખાતે આવેલા ડુંગર કે જેને પારનેરાનો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે, તેના પર પુરાણા ગાયકવાડી જમાનાનો કિલ્લો આવેલો છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, [[પાર નદી]], [[પારડી| કિલ્લા પારડી]], [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]], અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે.
 
સ્થાનિક લોકોમાં જાણિતી કિવદંતી મુજબ પારનેરા ડુંગર પરથી છત્રપતિ શિવાજીએ પોતાના ઘોડાને દોડાવીને છલાંગ મરાવીને નજીકમાં આવેલ પાર નદીને પાર કરેલ<ref>http://valsaddp.gujarat.gov.in/valsad/jilavishe/jovalayak-sthal-1.htm</ref>. પારનેરા ડુંગર પર ચઢવા માટે બે માર્ગ છે. એક સીધેસીધાં પારનેરા ગામથી ડુંગર પર પગથિયા ચઢીને જવાય અથવા પાછળના રસ્તે અતુલ કંપની તરફ થી મોટર માર્ગે અડધે સુધી ચડી ત્યાર બાદ ચઢીને જવાય.ચોમાસામાં આ ડુંગર વાદળ સાથે વાતો કરતો જણાય છે. ચોમાસામાં આ ડુંગર પર સાપુતારાને ભુલાવી દે તેવું રમણીય વાતાવરણ જોવા મળે છે.
 
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
 
== સંદર્ભો ==
{{reflist}}
 
{{વલસાડ તાલુકાના ગામ}}
{{સ્ટબ}}