કાજલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''કાજલ''' એક શ્યામ પદાર્થ છે, જેને ભારતીય ઉપખ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૬:૩૮, ૧૯ મે ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

કાજલ એક શ્યામ પદાર્થ છે, જેને ભારતીય ઉપખંડમાં પુરાતનકાળથી આંખો માટેના સૌંદર્ય પ્રસાધન તરીકે વપરાય છે. કાજલને મેશ અથવા અંજન પણ કહેવામાં આવે છે. કાજળ ધુમાડાની કાળાશ અને તેલ તથા કેટલાંક અન્ય દ્રવ્યને મેળવીને બનાવવામાં આવે છે. કાજળનો પારંપારિક હિંદુ શ્રૃંગારમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત હિંદુ ધર્મના લોકોમાં નાનાં બાળકોને ગાલ પર કાજલનો ટીકો કરવામાં આવે છે. જે તેનું ખરાબ નજરથી રક્ષણ કરવા માટે લગાવવામાં આવે છે.

'કાજલ' એ સ્ત્રી જાતિના નામ તરિકે પણ ખુબ પ્રચલિત છે.