નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎નવસારી તાલુકામાં આવેલાં ગામો: ગામનાં નામો સુધાર્યા
નાનુંNo edit summary
લીટી ૧૦:
leader_name = |
altitude = ૯ |
population_as_of = 2011૨૦૧૧ |
population_total = ૧૬૩૧,૬૩,૦૦૦|
population_density = ૬૦૨|602
area_total = ૨૨૦૯|2209 sq. km
area_telephone = ૦૨૬૩૭|
postal_code = ૩૯૬૪૪૫|
vehicle_code_range = GJજીજે-૨૧ |
sex_ratio = ૯૬૧|961
unlocode = |
website = |
લીટી ૨૩:
સ્થિતિ=ચકાસો
}}
'''નવસારી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| નવસારી તાલુકા]]નું મુખ્યમથક છે. નવસારી [[પૂર્ણા નદી]]ના કિનારે વસેલું શહેર છે. [[ગાયકવાડી રાજ]]માંરાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઈ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી (તા.ઉમરગામ)|મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.