રુડયાર્ડ કિપલિંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Rudyard Kipling" ને ભાષાંતર કરીને બનાવેલ
 
નાનું {{સ્ટબ}}, સાફ-સફાઈ.
લીટી ૧:
[[ચિત્ર:Kiplingcropped.jpg|right|thumb|રુડયાર્ડ કિપલિંગ]]
'''જોસેફ રુડયાર્ડ કિપલિંગ''' (૩૦ ડિસેમ્બર ૧૮૬૫ - ૧૮ જાન્યુઆરી ૧૯૩૬) અંગ્રેજી [[સર્જક]][[સર્જક|<nowiki/>]] અને [[કવિ]][[કવિ|<nowiki/>]] હતા. તેમનો જન્મ [[મુંબઈ]][[મુંબઈ|<nowiki/>]]<nowiki/>માં (તે સમયે બ્રિટિશ ભારત)માં થયો હતો. તેઓએ બાળકોનાં પુસ્તકો જેવાં કે, ''કિમ'', ''ધ જંગલ બુક'' અને ''પુક ઓફ પૂક્સ હિલ'' લખ્યાં હતાં. તેઓએ જાણીતી કવિતાઓ, ''ઇફ-'' અને ''ગંગા દિન'' તેમજ ભારતનું વાતાવરણ ધરાવતી ઘણી ટૂંકી વાર્તાઓ લખી હતી. ૧૯૦૭માં તેમને સાહિત્યનો [ નોબેલ પુરસ્કાર] એનાયત થયો હતો.
 
તેમનું મૃત્યુ ૧૯૩૬માં [[લંડન]][[લંડન|<nowiki/>]]<nowiki/>માં થયું હતું અને તેમને વેસ્ટમિન્સ્ટર અબ્બે, લંડન ખાતે દફનાવવામાં આવ્યા હતા.
 
{{સ્ટબ}}