ગુરુવાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 177 interwiki links, now provided by Wikidata on d:q129 (translate me)
નાનું ઢાંચો મધ્યમાં.
લીટી ૧:
'''ગુરુવાર''' એ [[અઠવાડિયું|અઠવાડિયા]]ના સાત દિવસો પૈકીનો પાંચમા ક્રમે આવતો દિવસ છે. [[અઠવાડિયું|અઠવાડિયા]]માં કુલ સાત દિવસ હોય છે. ગુરુવાર પહેલાંનો દિવસ [[બુધવાર]] તેમ જ ગુરુવાર પછીનો દિવસ [[શુક્રવાર]] હોય છે.
ગુરુવાર પહેલાંનો દિવસ [[બુધવાર]] તેમ જ ગુરુવાર પછીનો દિવસ [[શુક્રવાર]] હોય છે.
 
[[સંસ્કૃત]]માં ગુરુવારને (गुरूवासरम) થી ઓળખવામાં આવે છે. [[ગુજરાતી]] ભાષામાં "ગુરુ" નો અર્થ મોટું, વિશાળ તેવો થાય છે. શિક્ષણની પરિભાષામાં "ગુરુ" નો અર્થ શિક્ષક એવો થાય છે. આ વાર સૌથી મોટા ગ્રહ '[[ગુરુ ગ્રહ|ગુરુ]]' સાથે સંબંધ ધરાવે છે.
 
 
{{સ્ટબ}}
<center>{{અઠવાડિયાના વારનાં નામો}}</center>
 
[[શ્રેણી:સમય]]