શનિવાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Nonsense
નાનું દિવસ સુધાર્યો. ઢાંચો મધ્યમાં.
લીટી ૧:
'''શનિવાર''' એ [[અઠવાડિયું|અઠવાડિયા]]નો પહેલોસાતમો દિવસ છે. [[અઠવાડિયું|અઠવાડિયા]]માં કુલ સાત દિવસ હોય છે. શનિવાર પહેલાંનો દિવસ [[શુક્રવાર]] તેમ જ શનિવાર પછીનો દિવસ [[રવિવાર]] હોય છે.
શનિવાર પહેલાંનો દિવસ [[શુક્રવાર]] તેમ જ શનિવાર પછીનો દિવસ [[રવિવાર]] હોય છે.
 
[[સંસ્કૃત]]માં શનિવારને (स्थिरवासरम्) થી ઓળખવામાં આવે છે. [[હિંદુ]] શ્રધ્ધાળુઓમાં શનિવાર [[શનિદેવ]] તથા [[હનુમાન]]ની પુજા અર્ચન માટે ઉત્તમ મનાય છે.
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં શાળાઓનો સમય શનિવારના દિવસે અન્ય દિવસો (રજા સિવાયના દિવસો) કરતાં માત્ર અડધો જ હોય છે. આ ઉપરાંત ભારતભરમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારના દિવસે સરકારી ઓફિસોમાં રજા હોય છે. ઘણા દેશોમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજાના હોય છે. આ બે દિવસની રજામાં પહેલો દિવસ શનિવારનો અને બીજો દિવસ રવિવારનો હોય છે.
 
[[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં શાળાઓનો સમય શનિવારના દિવસે અન્ય દિવસો (રજા સિવાયના દિવસો) કરતાં માત્ર અડધો જ હોય છે. આ ઉપરાંત ભારતભરમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારના દિવસે સરકારી ઓફિસોમાં રજા હોય છે.
 
ઘણા દેશોમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજાના હોય છે. આ બે દિવસની રજામાં પહેલો દિવસ શનિવારનો અને બીજો દિવસ રવિવારનો હોય છે.
 
{{સ્ટબ}}
 
<center>{{અઠવાડિયાના વારનાં નામો}}</center>
 
[[શ્રેણી:સમય]]