બાવકા (તા. દાહોદ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-મકાઇ +મકાઈ)
નાનુંNo edit summary
લીટી ૨૭:
}}
 
'''બાવકા (તા. દાહોદ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[દાહોદ જિલ્લો| દાહોદ જિલ્લા]]માં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા [[દાહોદ| દાહોદ તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. બાવકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[મકાઈ]], [[ડાંગર]], [[મગ]], [[અડદ]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]], [[કઠોળ| અન્ય કઠોળ]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
આ ગામમાં એક પ્રાચિન શિવાલય આવેલું છે જે સોલંકી કાળનું એટલે કે આશરે દશમી સદીનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરમાં મૈથુનશિલ્પોની વિપુલતા ને કારણે તેને ગુજરાતનું ખજુરાહો પણ કહેવામાં આવે છે.
 
==સ્ત્રોત==
http://www.divyabhaskar.co.in/news-hf/MGUJ-DAH-OMC-khajuraho-temple-of-gujarat-had-been-built-in-10th-century-5015893-PHO.html
 
 
{{સ્ટબ}}