જોગનો ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Jogmonsoon.jpg|thumb|right|330px|ચોમાસામાં જોગનો ધોધ]]
'''જોગનો ધોધ''' [[મહારાષ્ટ્ર]] અને [[કર્ણાટક]] રાજ્યના તટવર્તી વિસ્તારમાં વહેતી [[શરાવતી નદી]] પર આવેલો એક જળધોધ છે. આ જળધોધ ચાર ભાગોમાં વહેંચાયેલો છે, જેનાં નામ - રાજા, રોકેટ, રોરર અને દામ બ્લાચેં છે. આ ધોધ ખાતે ૨૫૦ મીટર જેટલી ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે. આ ધોધને ગેરસપ્પાનો ધોધ પણ કહેવાય છે.<ref>[http://www.world-waterfalls.com/waterfall_print.php?num=156 Jog Falls | World Waterfall Database: World's Tallest Waterfalls<!-- Bot generated title -->]</ref>