તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
No edit summary
લીટી ૧:
[[Image:Tapi Riverparamoma in Surat3.jpg|thumb|300px|right|તાપી નદી, [[સુરત]] નજીક. તાપી નદી નું વિહંગમ દૃશ્ય]]
[[Image:Tapi River in Surat.jpg|thumb|250px|right|તાપી નદી, [[સુરત]] નજીક.]]
 
'''તાપી નદી''' મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, [[નર્મદા]] અને [[મહી નદી]]ઓ એવી છે કે જે [[પૂર્વ]]થી [[પશ્ચિમ]] દિશામાં વહે છે.
 
Line ૫ ⟶ ૭:
 
== નામ ==
તાપી નદીનું ઉદગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મુળતાપી છે. જેનો અર્થ થાય છે - તાપીનું મુળ. તાપીનું પ્રાચીન નામ તપ્તીતાપ્તી કે સુર્યપુત્રી છે.
 
[[થાઇલેન્ડ]]માં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં પાડવામાં આવ્યું છે.