બરકત વિરાણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Nizil Shahએ બરકત વીરાણીને બરકત વિરાણી પર ખસેડ્યું: જોડણી
નાનુંNo edit summary
લીટી ૧:
'''બરકતઅલી ગુલામહુસેન વીરાણી''' ઉર્ફે ''''બેફામ'''' ખુબ લોકપ્રિય અને જાણીતા કવિ હતા. તેમનો જન્મ ૨૫-૧૧-૧૯૨૩ ના રોજ [[ઘાંઘળી (તા. સિહોર)|ઘાંધળી]] (જિ.[[ભાવનગર]]) ગામમાં થયો હતો. ૦૨-૦૧-૧૯૯૪ના રોજ તેઓ અવસાન પામ્યા. માનસર, ઘટા, પ્યાસ વગેરે તેમના જાણીતા કાવ્યગ્રંથ છે.
 
==ઉક્તિઓ==