ભારતીય સંસદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું થોડી માહિતી બદલી.
લીટી ૧૧૯:
 
=====કામચલાઉ સમિતિઓ =====
કામચલાઉ સમિતિઓ કોઈ ચોક્કસ હેતુ માટે નીમવામાં આવે છે અને. જ્યારે તેમને સોંપવામાં આવેલું કામ પૂર્ણ થાય અને તેનો અહેવાલ સુપરત કરે ત્યારે તેનું કામ પૂરું થાય છે. સૌથી મહત્ત્વની કામચલાઉ સમિતિઓ વિધેયક સંબંધી પસંદગી અને સંયુક્ત સમિતિઓ છે. રેલ્વે કન્વેન્શન સમિતિ, પંચવર્ષીય યોજનાનો મુસદ્દો ઘડવા અંગેની સમિતિ અને હિન્દી સમકક્ષ સમિતિ જેવી અન્ય સમિતિઓ ચોક્કસ હેતુઓ માટે નીમાયેલી હતી.
 
સંસદ ગૃહ સંકુલમાં આહાર વ્યવસ્થાપન પરની સંયુક્ત સમિતિ પણ કામચલાઉ સમિતિના વર્ગ હેઠળ આવે છે.