"મોરડ (વનસ્પતિ)" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સંદર્ભમાં રહી ગયેલી ભુલ સુધારી
નાનું
નાનું (સંદર્ભમાં રહી ગયેલી ભુલ સુધારી)
|binomial_authority = (L.) Dumort
|}}
'''મોરડ''', '''લાણો''' અથવા '''લૂણો''' મોટેભાગે ખારી જમીનમાં ઉગતી એક વનસ્પતિનું નામ છે<ref name = ભગોમં>{{cite web| author = | title= ભગવતગોમંડલ | work= | url= http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A1&type=1&page=0| publisher= ભગવતગોમંડળ | }} Retrieved ૨૭ જુન ૨૦૧૫. </ref> <ref name = indiannamesofplants1 >{{cite web| author = | title=indiannamesofplants | work= | url= https://sites.google.com/site/indiannamesofplants/via-species/s/suaeda-maritima| publisher= indiannamesofplants | }} Retrieved ૨૭ જુન ૨૦૧૫. </ref>. એનું વૈજ્ઞાનિક નામ સૌએડા મેરીટીમા છે<ref name = indiannamesofplantsindiannamesofplants2>{{cite web| author = | title= indiannamesofplants | work= | url= https://sites.google.com/site/indiannamesofplants/via-names/gujarati/morada-morad| publisher= indiannamesofplants | }} Retrieved ૨૭ જુન ૨૦૧૫. </ref>. એના પાનમાં પાણીનો ખુબ સંગ્રહ થતો હોવાથી મીઠા પાણીની અછતવાળા ખારા પ્રદેશોમાં ઘણા માણસો પાણી હાથવગું ન હોય ત્યારે એના પાન ખાઇને તરસ છીપાવે છે. સૌટાષ્ટ્રમાં જોવા મળતી જત નામની વિચરતી જનજાતીના લોકો આ વનસ્પતિના પાનનો શાક બનાવવામાં ઉપયોગ કરે છે. આ વનસ્પતિ ઉંચાઇમાં વધુમાં વધુ ૩૫ સે.મી. ઉચી થાય છે<ref name = indiannamesofplantsindiannamesofplants2></ref>.
==સંદર્ભ==
{{stub}}
૯૩૧

edits