ઇતિહાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
નાનું જોડણી
લીટી ૬:
પ્રાચિન ગ્રીક ભાષામાં (στορία - history) શબ્દનો અર્થ છે,"તપાસ,સંશોધન દ્વારા મેળવેલું જ્ઞાન".
 
ગુજરાતી ભાષામાં જોઇએતો,"ઇતિહાસ" શબ્દનાં નિચેનીચે મુજબ અર્થ થાય છે.
* ઐતિહ્ય પ્રમાણ,પરંપરાગત ચાલતી આવતી વાત કે વર્ણનનો પુરાવો.
* ઇતિ(આ પ્રમાણે)+ હ (ખરેખર) + આસ-અસ્(હતું)."ખરેખર આ પ્રમાણે હતું",ભૂતકાળનું વૃતાંત.