"વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન)" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
જોડણી
નાનું (Ashok modhvadiaએ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના વર્ગીકરણ (જીવવિજ્ઞાન)ને વર્ગીકૃતનામકરણ (જીવવિજ્ઞાન) પર...)
નાનું (જોડણી)
 
==વ્યાખ્યા==
વર્ગીકૃતનામકરણની વ્યાખ્યાતો દરેકે દરેક સ્તોત્ર પાસેથી અલગ અલગ સાંપડે છે, પરંતું એની મુળભૂત કેળવણી જેવી કે ધારણા / કલ્પના, નામકરણ અને સજીવોનું વિભાગીકરણ, તો લગભગ દરેક વ્યાખ્યામાં એક સરખી જોવા મળે છે.
જીવવિજ્ઞાનની પરીભાષાના ઊપયોગની શરુવાત એકબીજાથી સ્વતંત્રપણે થઇ હોવાથી વિભાગીકરણ અને તંત્રબદ્ધત્તા નો વર્ગીકૃતનામકરણ સાથેનો ચોક્કસ સંબધ અલગ અલગ જોવા મળે છે.<ref>Wilkins, J. S. ''[http://evolvingthoughts.net/2011/02/what-is-systematics-and-what-is-taxonomy/ What is systematics and what is taxonomy?]''. Available on http://evolvingthoughts.net </ref> તાજેતરની વર્ગીકરણની વ્યાખ્યાઓ નિચેનીચે સંદર્ભ માટે આપેલી છે.
# વિશિષ્ટોને જાતિઓમાં, જાતિઓ વધારે મોટા સમુહમાં અને સમુહના નામકરણના સિદ્ધાંત અને અભ્યાસ માંથી નિપજતું વર્ગીકરણ;<ref name=Judd/>
# વર્ણન, ઓળખ, સંજ્ઞાકરણ અને વિભાગીકરણને આવરી લેતું વિજ્ઞાન (અને તંત્રબદ્ધત્તાના મુખ્ય ઘટક)નું એક ક્ષેત્ર;<ref name=Simpson/>
#"વિભાગીકરણના હેતુ માટે સજીવોની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ"<ref name=Henderson>{{cite book|author=Lawrence, E.|year=2005|title=Henderson's Dictionary Of Biology|publisher=Pearson/Prentice Hall|isbn=9780131273849|url=http://books.google.ca/books?id=-PLgy6DWe0wC}}</ref>
<p><p>
આ વિવિધ વ્યાખ્યાઓ કાં તો વર્ગીકૃતનામકરણને તંત્રબદ્ધતાના એક પેટાવિભાગ તરીકે ( વ્યાખ્યા ક્રમાંક ૨ ) અથવાતો બન્ને ને એકબીજાના સમાનાર્થી તરીકે મુકે છે. જીવવૈજ્ઞાનીક સંજ્ઞાકરણને વર્ગીકૃતનામકરણનો ભાગ ગણવું કે વર્ગીકૃતનામકરણની બહાર તંત્રબદ્ધતાનો ભાગ ગણવું, એ વિષે થોડા મતભેદ છે. ઊદાહરણ તરીકે ઊપરની છેલ્લી વ્યાખ્યા<ref name=Henderson/>જીવવૈજ્ઞાનીક સંજ્ઞાકરણને વર્ગીકૃતનામકરણની બહાર મુકતી તંત્રબદ્ધતાની નિચેનીનીચેની વ્યાખ્યાની જોડી છે.<p>
 
તંત્રબદ્ધતા: સજીવોના કુદરતિ સંબંધની સાપેક્ષમાં સજીવોનું વર્ગીકરણ અને વર્ગીકૃતનામકરણમાં ઊત્ક્રાંતિ અને ભિન્નતા ના અભ્યાસની સાથે ઓળખ, વર્ગીકૃતનામકરણ અને સંજ્ઞાકરણ નો અભ્યાસ.