Content deleted Content added
→‎આભાર: નવો વિભાગ
લીટી ૧૦૫:
 
{{Tb|dsvyas|સંદર્ભ વિશે....}}--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૨૭, ૨૯ જૂન ૨૦૧૫ (IST)
 
== આભાર ==
 
મુની સેવા આશ્રમ પહેલી મીટ અપ દ્વારા એક નવા પ્રવાસ ની શરુઆત થઇ છે. આ પ્રવાસ માં આપનો સાથ હમેશા માટે મળતો રહેશે તેવી આશા સાથે ,આભાર
આ લખું છું ત્યારે તમને એક વખત આપના ઘરે સાથે જમ્યા હતા એ યાદ આવે છે. કદાચ તમને પણ યાદ હશે , હું સોમનાથ અને ગીરનાર ફરવા માટે આવેલો અને આપના પુત્ર હિરેન ના સમ્પર્ક થી તમારે ત્યાં મળવાનું થયું હતું, પછી તમે અમને શક્કર બાગ પ્રાણી સંગ્રહાલય અને ગીરનાર ની તળેટી જોવા માટે લઇ ગયા હતા. ખુબ મજા પડેલી આજે તમારો સંદેશો વાંચી ફરી એ સ્મરણો તાજા થઇ ગયા. ફરી એક વાર આભાર --[[સભ્ય:મિહિર|મિહિર પાઠક]] ([[સભ્યની ચર્ચા:મિહિર|talk]]) 20:30 29 June 2015 (IST)