લૉ ગાર્ડન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨:
[[ચિત્ર:Law_Garden_3.jpg|right|thumb|250x250px|લૉ ગાર્ડનમાં આવેલ ચણીયા ચોળીની દુકાનો]]
{{ઢાંચો:Coord|23|1|35|N|72|33|39|E|display = title}}
<div>લૉ ગાર્ડન એ [[ભારત]] દેશના, [[અમદાવાદ]] શહેરમાં આવેલો એક જાહેર બગીચો છે અને ઘણા સમયથી જાણીતું પર્યટન-સ્થળ છે<ref name="મા-બાપ"> {{cite web |url=https://www.youtube.com/watch?v=XYP1qL8J47A |title=૧૯૭૭માં રીલીઝ થયેલા એક મા-બાપ નામના ચલચિત્રમાં અમદાવાદ વિષેનું ગીત જેમાં લો-ગાર્ડનનો ઉલ્લેખ (૦૫:૧૫૧૦ થી શરૂ) |author= |date= |work= |publisher= |accessdate= |archiveurl = |archivedate = }}</ref>. આ બગીચાની બહાર આવેલું બજાર, હસ્તકલાની વસ્તુઓ માટે ખુબ જ પ્રખ્યાત છે. બગીચાની બહાર  એક તરફના રસ્તા પર ખાણીપીણીના સ્ટોલ આવેલા છે.</div>
 
લો ગાર્ડનના ખાણીપીણીના બજારને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ સમિતિએ કમિશ્નરને આ બજારની રચના અને નિતિ ઘડવાનું કહ્યું છે. બજારની ગોઠવણના કારણે નોકરીની તક ઉભી થશે અને મ્યુનિસિપાલિટી અહીં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સહેલાઇથી નજર રાખી શકાશે.<ref>[http://deshgujarat.com/2009/02/03/highlites-of-ahmedabad-civic-budget-2009-10/ Highlites of Ahmedabad civic budget 2009-10]</ref>