થોળ પક્ષી અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
[[File:Thol Village & Sanctuary Map.png|x200px|center]]
|-
|}થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને '''થોળ પક્ષી અભયારણ્ય''' જાહેર કરવામાં આવેલ છે. અહિં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી. 'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ '''થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર''' હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નિચે છે<ref name="testગેઝેટ૧"> {{cite web |url=http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |title=ઔડાના જાળસ્થળ પર મુકાયેલી ગેઝેટની કોપી |author=ભારત સરકાર |date=૧૮-ઓક્ટોબર-૨૦૧૩ |publisher=ભારત સરકાર |accessdate=૩-જુલાઇ-૨૦૧૫ |archiveurl =https://web.archive.org/web/*/http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |archivedate =૩-જુલાઇ-૨૦૧૫}}</ref>.
{| class="wikitable"
|-
| ૭ || [[સેડફા (તા. કડી)|સેડફા]] || તા. કડી, જિ. મહેસાણા
|}
અને આ સાથે '''થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર'''ની સરહદ નિચે પ્રમાણેના અક્ષાંશ-રેખાંશથી ગણવામાં આવશે<ref name="ગેઝેટ૧"></ref>.
{| class="wikitable sortable"
|-
! ક્રમ !! અક્ષાંશ !! રેખાંશ
|-
| ૧ || 72° 23' 41.632" (પુર્વ) || 23° 6'46.768 (ઉત્તર)
|-
| ૨ || 72° 25' 46.537 (પુર્વ) || 23° 7'23.694 (ઉત્તર)
|-
| ૩ || 72° 26' 7.968" (પુર્વ) || 23° 8'20.877 (ઉત્તર)
|-
| ૪ || 72° 26' 9.038 (પુર્વ) || 23° 9'11.828 (ઉત્તર)
|-
| ૫ || 72°25' 39.787 (પુર્વ) || 23°9'51.211 (ઉત્તર)
| ૫ || ઉદાહરણ || ઉદાહરણ
|-
| ૬ || 72° 25' 14.122 (પુર્વ) || 23°10'32.227 (ઉત્તર)
| ૬ || ઉદાહરણ || ઉદાહરણ
|-
| ૭ || 72° 24' 44.829 (પુર્વ) || 23°10'13.868 (ઉત્તર)
| ૭ || ઉદાહરણ || ઉદાહરણ
|-
| ૮ || 72°24' 35.634 (પુર્વ) || 23° 9'37.192 (ઉત્તર)
| ૮ || ઉદાહરણ || ઉદાહરણ
|-
| ૯ || 72° 23' 32.662 (પુર્વ) || 23° 9'11.908 (ઉત્તર)
| ૯ || ઉદાહરણ || ઉદાહરણ
|-
| ૧૦ || ઉદાહરણ72°22'38.306 (પુર્વ) || ઉદાહરણ23°9'44.971 (ઉત્તર)
|-
| ૧૧ || ઉદાહરણ72° 22' 39.573 (પુર્વ) || ઉદાહરણ23°8'30.786 (ઉત્તર)
|-
| ૧૨ || ઉદાહરણ72°22' 47.708 (પુર્વ) || ઉદાહરણ23°7'37.797 (ઉત્તર)
|-
| ૧૩ || ઉદાહરણ || ઉદાહરણ
|}
 
૯૩૧

edits