સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''સરદાર પટેલ રીંગ-રોડ''' અથવા ટૂંકાક્ષરીમાં '''એસ.પી.આર.આર''' એ અમદાવાદ શહેર ફરતા અને શહેરના ૪૦૦ ચોરસ કિલોમિટરના વિસ્તારને સંપુર્ણપણે આવરી લેતા વર્તુળ તરીકે આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. આ રીંગ-રોડના વર્તુળના પરીધની પુરી લંબાઇ ૭૬.૩૧૩ કિલોમિટર અને શહેરની બહાર નિકળતા ૧૯ મુખ્ય રસ્તાઓ એ વર્તુળને આરાની જેમ મળે છે. આ સંપુર્ણ વર્તુળને ૪ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યુ છે. આ માર્ગ અમદાવાદની આસપાસ આવેલા ૨૩ ગામો માંથી પસાર થાય છે અને આ માર્ગ પર ૧૭ ફ્લાયઓવર પુલ, ૫ અંડરપાસ પુલ અને ૨ રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે<ref name="એસપીઆરઆર1"> {{cite web |url=http://auda.org.in/library/ring_road.pdf |title=એસપીઆરઆર વિષે ઔડાના જાળસ્થળ પર માહિતિ |author=ઔડા |publisher= ઔડા|accessdate=૩-જુલાઇ-૨૦૧૫ |archiveurl =https://web.archive.org/web/20150703163213/http://auda.org.in/library/ring_road.pdf |archivedate =૩-જુલાઇ-૨૦૧૫ }}</ref>.
 
== રીંગ રોડના વિભાગો ==