પ્રભાશંકર પટ્ટણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
("આ પણ જુઓ" વિભાગ ઉમેર્યો →‎તેમના અવતરણો)
 
==અભ્યાસ અને અંગત જીવન==
ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા [[રાજકોટ]] ગયા. સમસ્ત [[કાઠિયાવાડ]]માં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા{{cn}}. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજીના પૈસાદાર પરિવારની પુત્રી '''કુંકી''' સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી{{cn}}. પોતે સ્વમાની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી. પત્નિ કુંકિનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા '''રમા''' સાથે ૧૮૮૧માં લગ્ન થયા.
 
==સરનું બિરૂદ==
૯૩૧

edits