એકી સંખ્યા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:ગણિત using HotCat
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
'''એકી સંખ્યા''' એ એવી પૂર્ણાંક સંખ્યા છે જે બે નો ગુણાંક નથી. જો તેને બે વડે ભાગવામાં આવે તો પરિણામમાં શેષ વધે છે. એક એ પ્રથમ ધન એકી સંખ્યા છે.''' ''' આ પછીની એક સંખ્યાઓ ત્રણ, પાંચ, સાત અને નવ છે. તેથી શ્રેણીમાં એકી સંખ્યાઓ {૧,૩,૫,૭,૯,૧૧,૧૩,૧૫,૧૭,૧૯,૨૧,૨૩,૨૫...} મુજબ થાય છે.
 
જે પૂર્ણાંક સંખ્યા એકી સંખ્યા નથી તે [[બેકી સંખ્યા]] છે.
 
વધુમાં એકી અને બેકી સંખ્યાઓ ઋણ પણ હોઈ શકે છે. તેથી શ્રેણીમાં (..., −૩, −૨, −૧, ૦, ૧, ૨, ૩, ...) આ પ્રમાણે લખી શકાય છે.
 
એકી સંખ્યાનો સમૂહ શોધવા માટે આપણે ૨''N''+૧ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યાં ''N'' એ કોઇ પણ પ્રાકૃતિક સંખ્યા છે.
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:ગણિત]]