Content deleted Content added
પ્રેમનમસ્તે, અસલામોઅલેકુમ અને આદાબ. શુભ દિ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૫:૦૫, ૧૫ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

પ્રેમનમસ્તે, અસલામોઅલેકુમ અને આદાબ. શુભ દિન અને ગુજરાતી વિકીમાં મારા સભ્યપાના પર આપનું સ્વાગત છે. મારું પુરું નામ લાલા ખાન છે અને હું અમેરિકામાં વસું છું. પરંતુ મારી માતૃભૂમિ સદૈવ ગુજરાત છે અને મારી માતૃભાષા ગુજરાતી છે.