વિક્રમ સંવત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
માહિતી સરખી કરી. સંદર્ભ ઉમેર્યો.
નાનું (Vivek Oza (talk)દ્વારા ફેરફરોને યોગેશ કવીશ્વર દ્વારા કરેલા છેલ...)
નાનું (માહિતી સરખી કરી. સંદર્ભ ઉમેર્યો.)
'''વિક્રમ સંવત''' એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા [[હિંદુ ધર્મ]]ના વૈદિક [[પંચાંગ]]ની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને [[ગુજરાતી પંચાંગ]] વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એની યાદમાં ઈસ્વીસન પૂર્વે સત્તાવન માં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે છેલ્લા અને ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
 
== ઇતિહાસ ==
એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એની યાદમાં ઈસ્વીસન પૂર્વે સત્તાવન માં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે.
 
== મહિનાઓ ==
આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે [[પૂનમ]] આવે છે, જ્યારે છેલ્લા અને ત્રીસમા દિવસે [[અમાસ]] આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
 
આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
*બારમો [[આસો]] મહિનો
*પુરૂષોત્તમ માસ ([[અધિક માસ]])
 
[[ગુજરાત]]માં દિવાળીનો બીજો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.<ref>{{Cite news|url = http://deshgujarat.com/2014/10/19/gujarat-cm-to-exchange-diwali-new-year-greetings-with-people/|title = ગુજરાતના મુખ્યમંત્રીએ લોકોને નવાં વર્ષની શુભકામનાઓ આપી|last = |first = |date = ૧૯ ઓક્ટોબર ૨૦૧૪|work = |accessdate = ૨૪ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>
 
== સંદર્ભ ==
<references/>
 
{{સ્ટબ}}