શિલોંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૯:
* સ્થાન: શિલોંગ [[ગુવાહાટી|ગુવાહાટીથી]] ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.
 
== શહેરી વિસ્તાર ==
[[ચિત્ર:Night_View_-Shillong.JPG|right|thumb|300x300px|લાપલાંગ કોલોનીનું રાત્રીનું દૃષ્ય, શિલોંગ]]